B.com Sem-4 Regular/ATKT Time-Table
B.COM SEM-6 INTERNAL RESULT 2024 IS AS BELOW
Any student who has queries regarding marks should contact the examination committee with a written application by 19-03-24 5.00PM
તા.૧૫/૦૩/૨૦૨૪ થી શરૂ થતી બી.કોમ સેમ-2 & 6 ની યુનિવર્સીટી પરીક્ષાના સીટ નંબર નીચે મુજબ છે.
B.com Sem- 2, 4 & 6 એટીકેટી ના યુનિવર્સીટી પરીક્ષા ફોર્મ તા.૨૪/૦૨/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ સુધી કૉલેજ કાર્યાલય માં સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન જરૂરી ફી તેમજ આગલા સેમની માર્કશીટની ક્ષેરોક્ષ સાથે ભરી જવા.
Bcom sem 2 Internal ATKT ની પરીક્ષા તા 26/02/24 સોમવાર થી શરૂ થશે. જે વિદ્યાર્થીઓને Sem 2 માં Internal ATKT હોય તેમણે દિવસ-3 માં જરૂરી ફી તેમજ એટીકેટી હોય તે માર્કશીટ સાથે કોલેજ કાર્યાલયમાં સવારે 9 થી 12 સુધીમાં ફોર્મ ભરી જવું..
તેનું Time Table કોલેજ નોટીસ બોર્ડ, ટેલીગ્રામ અને કોલેજ વેબસાઇટ પર મુકવામાં આવશે...
તા. ૧૫/૦૨/૨૦૨૪ થી શરૂ થતી બી.કોમ સેમ- 4 અને 6 ની ઇન્ટરનલ પરીક્ષા નું ટાઇમ ટેબલ નીચે મુજબ છે.